Gujarat

 રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આવેલા પાંચ જેટલા ગામડાઓ એસટી સુવિધાથી વંચિત

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
રાજુલા એભલવડ લોરએસટી બસ શરૂ કરવા પૂર્વ ધારાસભ્યની એસટી નિયામકની રજૂઆત
આજે પૂર્વ સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકી એસટી નિયામકશ્રી જાડેજા તથા  ડીટીયો નથવાણીશ્રીરજૂઆત કરી મારી પાસે પાંચ ગામડાઓ એસ.ટી.બસોની સરપંચોએ ફરિયાદ કરી છે જે અનુસંધાને આજે જાફરાબાદ તાલુકાના બંને નવી જુની જીકાદરી ઓ તથા પીસડી તથા એભલવડ લોરસુધી એક એસ.ટીઆવવા-જવાની મળતી નથી સરપંચ તથા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી અનિરૂધ્ધભાઈ વાળા તથા કરસનભાઈ ભીલપૂર્વ ધારાસભ્યોને રજૂઆત રાજુલા લોર એસટી શરૂ કરવા રજૂઆત સરપંચો દ્વારા આ વિસ્તારના પૂર્વ સંસદીય સચિવ અને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ને ગ્રામ્ય વિસ્તારના સરપંચો તથા  જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કરસનભાઈ ભીલતાલુકા પંચાયતના સદસ્ય શ્રી અનિરૂધ્ધભાઈ વાળા વગેરે રજૂઆત એસટી ની ફરિયાદકરી છે કે રાજુલા જાફરાબાદના પાંચ જેટલા ગામડાઓ એસટી વિહોણા આવનારી ફરિયાદ હીરાભાઈ સોલંકીએ કરી હતી જ્યારે અગાઉના સમયમાં દસ વર્ષ પહેલા પહેલા એક બસ કરી હતી  તે બસ રસ્તાના અભાવે બધ હોવાથી બંધ કરી હતી અનેકવાર રસ્તો રજૂઆત છતાં રસ્તો ખરાબ હોવાનું બહાનું કાઢી આ રૂટની બસો શરૂ કરવામાં આવતી નથી ત્યારે હવે ડામર રોડ થઈ ગયો છે હવે પછી ઉપરાંત રૂટેબસ શરૂ કરવીત્યારે આ રાજુલા થી સવારે આઠ વાગ્યે ઉપડી બારપટોળી જૂની સરોવડા કંથારીયા નાગેશ્રી દુધાળા જીકાદરી જુની જીકાદરી પીસડી એભલવડ લોર સુધીની ટ્રીપ આપવામાં આવે તો આ વિસ્તારના ગામડાઓને એક પણ બસની સુવિધા મળતી નથી આ ગામડામાં છેલ્લા પાંચેક વર્ષથી રસ્તો ખરાબ હોવાથી બંધ કરવામાં આવી હતી પરંતુ રૃટ બતાવેલ છે તે રૂટ હાલ ડામર થઈ ગયો છે ત્યારે એસ.ટી.તંત્ર દ્વારા  તાત્કાલીક સર્વે કરી રાજુલા લોર વાયા એભલવાડ નાગેશ્રી કંથારીયા બારપટોળી હંકારવા માટેની રજૂઆત સરપંચશ્રીઓ હીરાભાઈ ને કરતા હીરાભાઈ સોલંકી સાચી માંગણીને ધ્યાને લઇ તરતજ ગ્રામ્ય વિસ્તાર માટે એસટી તૃરત શરૂ કરવા માટે માંગણીને ધ્યાને લઇ હીરાભાઈસોલંકીપત્ર દ્વારા વિભાગ નિયામક અમરેલી એસટી નિયામક જાડેજા આસિસ્ટન્ટ ડીટીયો તથા રાજુલા ડેપો મેનેજર બારોટ ને હીરાભાઈ સોલંકી પત્ર દ્વારા રજુઆત કરી છે વધુમાં એસટીની આ વાતને હીરાભાઈ જણાવ્યું કે ઉપરોક્ત રોડ બારપટોળી કંથારીયા નાગેશ્રી જીકાદરી એભલ લોડ સુધી રસ્તો ડામર થઈ ગયો હોય તો ઉપરોક્ત રૂટે શરૂ કરવા ભલામણ કરવામાં આવે છે

IMG-20210814-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *