Gujarat

રાજુલા ટાઉન મફતપરા વિસ્તારમાંથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હારજીતનો જુગાર રમતા નવ શકુનિઓને રોકડા રૂ.૧૧,૦૩૦/-ના  મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ

💫 *ગુનાની વિગત*
             મ્હે.અમરેલી *પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ* નાઓએ  અમરેલી  જીલ્લામાંથી  જુગાર/દારૂની  બદી  દુર  કરવાં  માટે  સઘન  પેટ્રોલીંગ  રાખી  તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ,
            જે અન્વયે  પો.ઇન્સ શ્રી  એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની  સુચના  અને  માર્ગદર્શન નીચે રાજુલા  પો.સ્ટે.ના સર્વેલન્સ  સ્કોડના  હેઙ.કોન્સ  ભરતભાઇ  મુહાભાઇ વાળા  તથા  પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ  વાળા  તથા  ટાઉન બીટ ઇન્ચાર્જ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ દાફડાનાઓએ રાજુલા ટાઉન મફતપરા વિસ્તારમાંથી જાહેરમાંથી જુગાર રમતા કુલ-૦૯ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૧, ૦૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
💫 *પકડાયેલ આરોપીની વિગત-*
(૧)મહેશભાઇ વિનુભાઇ સોલંકી (૨) રોહીતભાઇ ભુપતભાઇ સોલંકી (૩) નરેશભાઇ રામજીભાઇ સોલંકી (૪) સુનીલભાઇ લાલજીભાઇ સોલંકી (૫) પંકજભાઇ ગોરધનભાઇ સોલંકી (૬) અલ્પેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ (૭) અશ્ર્વિનભાઇ વસુભાઇ સોલંકી (૮) વિઠ્ઠલભાઇ ઉર્ફે નાનકો પરશોતમભાઇ સોલંકી (૯) કનુભાઇ ચકુરભાઇ સોલંકી રહે.તમામ રાજુલા જિ.અમરેલી
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220808-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *