Gujarat

રાજુલા તાલુકાના વાવેરા તેમજ દિપડીયા ગામે ભાજપ દ્વારા વિવિધ પ્રકારના કામો ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા  

વિક્રમ સાખટ રાજુલા
ગરવી ગુજરાતની ગતિશીલ ભાજપ સરકાર દ્રારા વાવેરા અને દિપડીયા ગામમા વિવિધ વિકાસના કામો મંજુર કરેલા છે, જેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમા
(1) વાવેરા સબસેન્ટર હોસ્પિટલ નું લોકાર્પણ –  બસ સ્ટેન્ડ પાસે.
(2) વાસ્મો યોજના માંથી પાણીની ઊંચી ટાંકી 150,000 લીટર પાઈપ લાઈન સાથે – વાવેરા વોટરશેડ પાસે.
(3) ચેકડેમ – બીપીએલ વિસ્તાર પાસે..
(4)વાસ્મો યોજના માંથી પાણી નો  અન્ડર ગ્રાઉન્ડ સંપ નદી કાંઠે દિપડીયા
    આ તકે રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા,રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા,માર્કેટિંગ યાર્ડ ચેરમેન છગનભાઇ ધડૂક, વાઇસ ચેરમેન મનુભાઇ ધાખડા, તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ કાના ભાઈ ભરવાડ,  ભાજપ મંત્રી ભરતભાઈ જાની, જિલ્લા મીડિયા સેલ કન્વીનર સાગરભાઇ સરવૈયા, તાલુકા ભાજપ મંત્રી ભરતભાઇ જોશી, ભાક્ષી સરપંચ મંગળુભાઈ ધાખડા,દિપડીયા સરપંચ પ્રેમજીભાઈ શિયાળ, સરપંચ અશોકભાઇ સાંખટ, પૂર્વ સરપંચ બીસુભાઈ ધાખડા, જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ સાહેબ, ભાજપ આગેવાન ચિંતનભાઈ જોશી, વાવેરા કોળી સમાજ અગ્રણી બાલાભાઈ સાખટ, તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ ધાખડા, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

IMG-20220324-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *