Gujarat

રાણપુરમાં ધી.જન્મભૂમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો

બોટાદ જીલ્લાના  રાણપુરમાં સાર્વજનિક એજયુેશન સોસાયટી સંચાલિત ધી જન્મભૂમિ હાઇસ્કુલ રાણપુરમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સહ શુભેચ્છા સમારંભ યોજાયો જેમાં શાળાના ધોરણ 9  થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો શાળાના આચાર્ય અનિલભાઈ ગોહિલ વિદાય લેતાં બાળકોને આવનાર પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પરસ્પર લાગણીભર્યા સ્મરણો વાગોળ્યા હતા આ પ્રસંગે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ તમામ શિક્ષકોને  પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા અને શાળાને સ્મૃતિચિન્હ અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુ

IMG-20220305-WA0362.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *