Gujarat

લીલીયા તાલુકા માં ખતર્મુહત કરવા ની લાઈન લાગી

આજ રોજ લીલીયા તાલુકા ના પૂતળિયા એપ્રોચ રોડ નું કઈક એવુંજ થયું ખતર્મુહત કરવાની ઘેલછા માં અમુક ગણ્યા ગાંઠ્યા નેતા વો ફોટો શૂટ કરવા પોચી ગયેલ પણ આ વાત ની જાણ અહીં ના લોક પ્રિય ધારાસભ્ય દુધાત ને થતા એ પણ ચોંકી ઉઠ્યા કે આ શું એમણે તાત્કાલિક જિલ્લા કોંગ્રેસ અગ્રણી નીતિન ભાઈ ત્રિવેદી ને જાણ કરી અને સ્થળ પર લીલીયા કોંગ્રેસ ની ટિમ ને મોકલેલ જેમાં લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા બહાદુર બેરા શબ્બીર દલ વિજય કોગથિયા દાડમાં ગામ ઉપ સરપંચ ભરતભાઈ લાલજી ભાઈ ભાવેશ ભાઈ ડાભી કાન્તીભાઈ પરમાર રાહુલ ભાઈ રાદડિયા સહિત ના અનેક લોકો ઉપસ્થિત રહી ને વિધિવત રીતે ખાતર્મુહત કરવા માં આવેલ લોકો પણ અમુક સમયે આચાર્ય ચકિત થઈ જાય પણ લોકો બધું જાણતા જ હોય કે દરેક કામ નો  સ્થાનિક ધારાસભ્ય ની માંગણી અન્વયે જ થતા હોય છે પણ ફોટો શૂટ કરવા વાળા નેતા વો ને સમજાવે કોણ દરેક પ્રશ્ને સફળ લીલીયા કુંડલા નું નેતૃત્વ અહીં ના ધારાસભ્ય દુધાત કરી રહ્યા હોય લોકો એ બાબતે ખુશ હોય દરેક માંગણી લોકો ની ધ્યાને લઇ ને લોક સુખાકારી માં પૂરતું ધ્યાન આપી રહ્યા હોય ત્યારે અમુક લોકો ના પેટ માં તેલ રેડાઈ રહ્યું હોય તેમ કરી રહ્યા છે આવનારા દિવસો માં અનેક વિકાસ કામો જે બાકી સે તે થવા ના હોય હર હમેશ ધારાસભ્ય માંટે પોતા ના વિસ્તાર ની જનતા માટે ઉપસ્થિત રહી લોક હિત ના કામો કરવા માં અગ્રેસર રહેતા હોય સે માટે યે પબ્લિક હે સબ જાનતી હે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220307-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *