મકસુદ કારીગર,કઠલાલ
આ પ્રસંગે કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી ,કઠલાલ મામલદાર રણજીતસિંહ મોરી, કઠલાલ તાલુકા પંચાયત ના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, ઉદેસિંહ ડાભી, તાલુકા વિકાસ અધિકારી જબુકા બેન કોટડીયા, રાજેશ ભાઈ ઝાલા સહિતના અન્ય અધિકારીઓ તેમજ કાકરખાડ ગામ પંચાયત ના સરપંચ અને ગામ ના નાગરિકો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

