માંગરોળ નું ગૌરવ,,
માંગરોળ,, વેરાવળ મુકામે યોજાયેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના ૧૪મા પદવિદાન સમારોહ માં ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રી તથા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ની ઉપસ્થિતિ મા માંગરોળ એન.એમ.કંપાણી કોલેજ શારદાગ્રામ ની વિદ્યાર્થીની કુ.મહેક પ્રશાંતભાઈ ચ્હાવાલા ને P.G.D.C.A. મા ૯૦% સાથે યુનિવર્સિટી પ્રથમ સાથે ઉત્તિર્ણ થતા ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
તેમણે Bcom.તથા સંગીત ક્ષેત્રે વિસારદ તેમજ અલંકાર ની પદવિ પણ પ્રાપ્ત કરેલ છે.
જેઓ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના ટ્રસ્ટી અને શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિ માં હંમેશા અગ્રેસર પ્રો.પ્રશાંતભાઈ બંસીલાલ ચ્હાવાલા ના પુત્રી થાય છે.
. તેમણે માંગરોળ તેમજ જ્ઞાતિનુ ગૌરવ વધારેલ છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


