Gujarat

 વેરાવળ ‌લોહાણા મહાજન નવા હોદેદારો નો‌ નવતર પ્રયોગ એમ્બ્યુલન્સ ના સંચાલકો‌‌ સાથે‌ બેઠક‌‌ યોજી  આરોગ્ય અને સારવાર માટે થતી તકલીફો મુશ્કેલી બાબતે તત્પર રહી તમામ આરોગ્ય અને સારવાર માટે ‌સમાજ ના આગેવાનો દ્વારા સફળ આયોજન કરાશે. 

 રીપોર્ટ  :  સોની હરેશભાઈ સતીકુવર
વેરાવળ ‌લોહાણા મહાજન પ્રમુખ શ્રી દીપકભાઈ કકકડ ઉપ પ્રમુખ રમેશભાઇ ભૃપતા માનદ મંત્રી ચિરાગ ભાઈ કકકડ અને અગ્રણી બીપીનભાઈ અંબાણી ની ઉપસ્થિતિ માં આજે એમ્બ્યુલન્સ સેવા બજાવી રહ્યા સંચાલકો સાથે બેઠક યોજી હતી જેમાં લોહાણા સમાજ અને અન્ય સમાજ ને ૨૪ કલાક ગમે ત્યારે જરૂર પડે ત્યારે એબયુલનસ ‌સેવા અને સારવાર માટે સેવા આપવા માટે જણાવ્યું હતું તેમજ  અન્ય મુશ્કેલી બાબતે પણ કલેકટર તેમજ પોલીસ અને આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી આરોગ્ય બાબતે તત્પર રહી નવતર પ્રયોગ હાથ ધર્યો હતો જેમાં એમ્બ્યુલન્સ સેવા બજાવી રહેલા કાસમ ભાઈ કાજી યુશુફ ભાઈ ગામેતી હરેશ ભાઈ બામણીયા વિજય ગીરી બાપુ હરનીશભાઈ સોની સહીત ના એમ્બ્યુલન્સ સેવા બજાવી રહેલા સંચાલકો ની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

IMG-20220122-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *