Gujarat

 શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ

આજરોજ રાજકોટ ખાતે પ્રશાંત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિમાબેન કુબાવત દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો આયોજન 1 -4 -22 ને શુક્રવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં દીપ પ્રાગટ્ય થઈ પોથીયાત્રા પરીક્ષિતનો જન્મ. શ્રી કપિલ ભગવાન પ્રાગટ્ય. ધ્રુવ આખ્યાન ,શ્રીરામ જન્મોત્સવ ,શ્રી કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સાથે આજે કથાને પુર્ણાહુતી અને વિરામ આપવામાં આવશે એવા શ્રીમતી પ્રતિમાબેન કુબાવત હંમેશા મહિલાઓ ને બે રોજગારી મળી રહે માટે તત્પર હોય છે તેમજ કોઈપણ સેવાકીય કાર્ય હોય અને કોઈને જરૂર યાદ હોય ત્યારે તેઓ હંમેશા સત્કાર્યો માટે તત્પર હોય છે આવા બાહોશ અને સેવાકીય કામો સાથે સંકળાયેલા શ્રીમતી પ્રતિમાબેન કુબાવત ને હું સોનલ ડાંગરિયા ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું

IMG-20220406-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *