Gujarat

શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થયું. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કોમ્પિટિશનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેની પૂર્વ તૈયારી માટે આજરોજ આંબરડી હાઈસ્કૂલમાં ધોરણ નવ થી બાર  ના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં હોશભેર ભાગલે તે માટે આજે ક્વીઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓની એક લેખિત ટેસ્ટ લેવામાં આવી અને તેમાંથી કુલ ૯  વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા આ નવ વિદ્યાર્થીઓની વચ્ચે કુલ ત્રણ રાઉન્ડમાં ક્વિઝ કોમ્પીટીશન યોજાય જેમાં સર્વશ્રેષ્ઠ ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી ચારિયાસાહેબ અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

IMG-20220708-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *