ભૂંગળા કોલોનીની મહિલાઓએ કલેક્ટર અને DDO ને પાઠવ્યું આવેદન પત્ર જેમાં
વોટ નથી આપ્યા તેમ કહી સરપંચે પાણી અને લાઈટ બંધ કરી હોવાનું મહિલાઓનો આરોપ કર્યો હતો
સરપંચની ચૂંટણી હારી ગયેલ મોડેલ એશ્રા પટેલની સાથે મહિલાઓએ આપ્યું આવેદન,
કલેકટર ને DDO એ ત્રણ દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી
હાલ એશ્રા પટેલ ખાનગી ટેન્કરથી પૂરું પાડે છે પાણી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુ


