Gujarat

સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહક સહાય

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટેની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાની સાથે સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે મતદાર શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.

   જૂનાગઢ જિલ્લામાં ધોરણ ૧૧-૧૨ અને ઉચ્ચ અભ્યાસ કરતા ૩૪,૦૧૧  વિદ્યાર્થીઓને ૮.૦૫ કરોડની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે.

   રાજ્ય સરકાર સતત શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે  ભાર આપી રહી છે. આ માટે અનેક પ્રોત્સાહક અને સર્જનાત્મક યોજનાઓ-પ્રકલ્પો અમલમાં મૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *