નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાનાં ઉંદરા હાઈસ્કૂલમાં નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબા યોજાયા હતા જેમાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બુધાભાઈ પરમાર સાથે સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં ગરબા રમ્યા હતા.

