સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————–સાવરકુંડલા આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટ લાઈન વર્કસ તરીકે કામગીરી કરતા કર્મચારી ઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૫ ડિસેમ્બરના રોજ કોરોનાં વેકસીનનો ત્રીજો ડોઝ ની જાહેરાત કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા બુસ્ટર ડોઝ ની શરૂઆત કરવામાં આવતા અમરેલી જીલ્લા હોમગાર્ડ જનસંપર્ક અધિકારી અમીતગીરી ગોસ્વામી દ્વારા ત્રીજો (પ્રિકોશન) ડોઝ લેવામાં આવ્યો હતો આ તકે અમરેલી જીલ્લા ભારતીય જનતાપાર્ટીના અગ્રણી અને સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વચેરમેન પ્રવીણભાઈ કોટીલા હાજર રહેલ અને લોકો ને કોવેકિસન અને કોવિશિલ્ડ +ના બંને ડોઝ લીધા હોય અને નવ માસનો સમય થઈ ગયો હોય તો વેકસીનનો ત્રીજો સલામતી ડોઝ અવશ્ય લેવાની અપીલ કરવામાં આવી હતી.
Attachments area


