Gujarat

સાવરકુંડલા શહેરના જૂના બસ સ્ટેન્ડ રોડ પર પડેલા ખાડાઓમાં ડામર પાથરી એ જાહેર રસ્તાનું સમારકામ હાથ ધરાયું.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા, લોકોની રસ્તા અંગે અનેક વખત રજુઆતના અંતે સાવરકુંડલા શહેરના જૂના બસ સ્ટેન્ડ વાળા રોડ પર પડેલા ખાડાઓમાં ડામર પાથરી આ રસ્તાની મરમ્મતની કામગીરી કરવામાં આવી.. ઠીક છે દેર આયે દૂરસ્ત આયે પર ઘર આયે તો સહીં એ ન્યાયે આ જાહેર રોડ પર થીંગડાં લાગવાથી વાહનચાલકોને થોડી ઘણી મુશ્કેલીમાં રાહત તો થઈ.. હવે જોવાનું એ રહે છે કે આ થીંગડાં ટકે છે ક્યાં સુધી..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *