Gujarat

સાવરકુંડલા શહેરની પ્રાકૃતિક સૌંદર્યની સૂર્યાસ્તની એક અનોખી ઝલક.. કહીં દૂર જબ દિન ઢલ જાયે.!!

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા કબીર ટેકરીનાં પાછળનો નયનરમ્ય નઝારો
ઢલતે હુએ આફતાબ કા નઝારા.. એક તો નાવલીનું ડેમનું પાણી અને સૂર્યાસ્ત થતી એ પળ ઘડીબેઘડીનું અનુપમ દ્રશ્ય સૌ કોઈનું મન મોહી લે ખરું..

IMG-20220110-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *