સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ સાવરકુંડલા શહેરમાં
માનનીય પ્રભારી સચિવ શ્રી ડો. રાજેશ ગોપાલ સર, આર.સી.એચ.ઓ. ડો.જાટ સર ઈ.એમ.ઓ.ડોકટર સિંઘ સર કે.કે.હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર સાવરકુંડલા, ધન્વંતરિ રથ, વેક્સિન, પી.એસ. એ. પ્લાન્ટ બ્લડ સ્ટોરેજ યુનિટ, આર.ટી.પી.સી.આર લેબ વગેરે કામગીરીની મુલાકાત લઈને તેની સમીક્ષા કરી હતી.
Attachments area


