Gujarat

સાવરકુંડલા હોમગાર્ડ યુનિટના જવાનોએ જિલ્લા કક્ષાના રમતોત્સવમા રસ્સાખેચ રમતમાં ચેમ્પિયન બની. જોર લગાકે હૈસા.. તમામ જવાનોને હાર્દિક શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવતા સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર શ્રી પ્રવિણભાઈ સાવજ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા હોમગાર્ડનું ગૌરવ સમાન સાવરકુંડલા હોમગાર્ડ યુનિટના જવાનોએ અમરેલી જિલ્લાના આંકડિયા મુકામે જિલ્લા કક્ષાના યોજાયેલા રમતોત્સવમાં સાવરકુંડલા હોમગાર્ડ યુનિટના રસ્સાખેચ ટીમે રસ્સાખેચ રમતમાં ચેમ્પિયન બની હતી. આ સંદર્ભે સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા શ્રી પ્રવીણભાઈ સાવજે ટીમનાં તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા હતાં અને ભવિષ્યમાં હોમગાર્ડ યુનિટ રાજય કક્ષાએ ઝળહળતો વિજય પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી

IMG-20220507-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *