હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ.
..તારીખ ૨૫/૧/૨૦૨૨ ના રોજ, અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હિન્દુ યુવક કિશન ભરવાડની કટ્ટરપંથી જેહાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી તેના અનુસંધાને સુત્રાપાડા મામલતદાર આવેદન તારીખ ૨૫/૧/૨૦૨૨ ના રોજ, અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હિન્દુ યુવક કિશન ભરવાડની કટ્ટરપંથી જેહાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી તેના અનુસંધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિન્દૂ યુવા સંગઠન, રાષ્ટ્રીય રાજપુત કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સુત્રાપાડા ના તમામ હિન્દૂ સંગઠનો અને માલધારી ભરવાડ સમાજ સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સુત્રાપાડા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામા આવ્યુ. સમસ્ત હિન્દૂ સમાજ આવેદન પત્ર આપવા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહિયા હતાં. અને સમસ્ત હિન્દુ સમાજ સુત્રાપાડા મામલતદાર સાહેબને એવી માંગ કરવામાં આવી કે કિશન ભરવાડના હત્યારાઓ ને ફાસ્ટેક કોર્ટ માં કેસ દાખલ કરી ફાંસી ની સજા થાય જેથી બીજા વિધર્મી બીજી વાર આવુ ક્રૂત્ય કરતા અચકાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામા આવ્યુ. અને સાથે તા- ૨/૨/૨૦૨૨ ને બુધવાર નાં રોજ સુત્રાપાડા બંધ નું એલાન કરવામાં આવ્યું છે


