Gujarat

સુત્રાપાડા સમસ્ત ગામ દ્વારા ચ્યવન ઋષિ આશ્રમ ખાતે ચાલી રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ ભાગવત સપ્તાહ…

સપ્તાહ સાથે સાથે દરરોજ રાત્રે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે
સુત્રાપાડા ગામ માં હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
 સોમનાથ જીલ્લા ના  સુત્રાપાડા સમસ્ત ગામ દ્વારા ચ્યવન ઋષિ આશ્રમ ખાતે ચાલી રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા  શ્રીમદ ભાગવત સપ્તાહનું એક સુંદર સાલી રહીયુ છે આ ભાગવત    સપ્તાહ માં  સુત્રાપાડા, લાટી, કદવાર, લોઢવા .વડોદરા ઝાલા .વાવડી .અને અને તાલુકા ભરમાંથી ધર્મપ્રેમી જનતા એ હર્ષ ઉલ્લાસ  અને ભક્તિમય માહોલસાથે આ ભાગવત કથાનો લાભ લય  રહીયા છે આ ભાગવત સપ્તાહ માં શ્રી કનૈયાલાલ ભટ્ટ રાજકોટવાળા ના વ્યાસની સંગીત મય તથા ભજન કીર્તન તથા પ્રાણ પ્રતિષ્ઠા ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં શ્રી મદ ભાગવત કથા નું સંગીત મય ભાવ શૈલીમાં સુંદર કથાનું રસપાન શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ રાજકોટ વાળા ના વ્યાસાસને સંગીત મય કથાથી શ્રોતાઓ અને ભક્તિમાં તરબોળ કર્યા હતા જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો ચ્યવન ઋષિએ આ જગ્યાએ તપ કર્યું હતું જે જગ્યા અતિ પૌરાણિક છે  એ ઋષિઓની ધરાશે આ ભાગવત સપ્તાહમાં સુત્રાપાડા ગામ મા હાલ ભક્તિમય જેવું માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે દરેક સમાજના યુવાનો વડીલો દ્વારા આ કાર્યને દીપાવી રહ્યા છે‌. અને ભાગવત સપ્તાહમાં લોકડાયરો, સંતવાણી, રૂક્ષ્મણી વિવાહ, નંદ ઉત્સ, ગોવર્ધન લીલા સહિતના  ધાર્મિક કાર્યક્રમોનું પણ રોજ આયોજન થાય છે. આજના મુખ્ય મહેમાન શ્રી પાઘેશ્વરી આશ્રમ  મહંત કરસનદાસ બાપુ ઉપવાસી તથા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, તથા દિલીપસિંહ બારડ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી અને માજી પ્રમુખ સુત્રાપાડા નગરપાલિકા સહિતના આગેવાનો,યુવાનો,  ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220422-WA0586.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *