Gujarat

 સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા ઇ- એફ.આઇ.આર,સાઈબર ક્રાઈમ,મહિલા સુરક્ષા અને વ્યસન મુક્તિ બાબતે એ.એન પંચોલી હાઈસ્કુલ તેજગઢ ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ.

સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા ઇ- એફ.આઇ.આર,સાઈબર ક્રાઈમ,મહિલા સુરક્ષા અને વ્યસન મુક્તિ બાબતે એ.એન પંચોલી હાઈસ્કુલ તેજગઢ ખાતે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, કાર્યક્રમ છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષક એ વી કાટકડ, છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક ચાવડા, છોટાઉદેપુર પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કામલીયા  ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1659519448522.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *