Gujarat

” સુલતાન અહમદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ ઈન્સ્ટીટ્યુટ, અહમદાબાદ”  (SICSA) 

મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
 તારીખ પ, સપ્ટેમ્બર 2022 ના રોજ ગુજરાતના મુસ્લિમ સમાજના યુવક યુવતીઓને યુ પી એસ સી દ્વારા લેવાનાર  સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી માટેના બે  તાલીમ વર્ગ , એક મદીના મસ્જિદ ,જમાલપુર ટોકરશાની પોળ અને બીજો સુલતાન  અહમદ યતીમખાના ખાતે સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આ તાલીમ વર્ગોમાં વિશિષ્ટ પદ્ધતિથી  રાજ્યભરમાંથી પસંદગી પામેલા 100 પૈકી 45 વિદ્યાર્થીઓને  પ્રથમ તબક્કામાં આજરોજ વસંત રજબ હોલ, જમાલપુર ખાતે તાલીમ વર્ગનું ઉદઘાટન કરીને વિધિસર  પ્રવેશ આપવામાં આવ્યો હતો . ઉમેદવાર  યુવક-યુવતીઓ બંને માટે હોસ્ટેલની સગવડ પૂરી પાડવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારો માટે ૧૧ મહિનાનો કેપેસીટી બીલ્ડીંગ એકેડેમિક કલાસ શરુ કરવામાં આવેલ છે. સિવિલ સર્વિસ ની આગામી પરીક્ષાઓ માટે અહીં સ્ટેટ ઓફ આર્ટ સ્માર્ટ કલાસ રુમ, અધ્યતન લાયબ્રેરી, આંતરરાષ્ટ્રીય વયસ્ક શિક્ષણ મોડ્યુલ દવારા   સઘન જ્ઞાનયાપન કરાવી ઉમેદવારોના શૈક્ષણિક વ્યક્તિત્વનો વિકાસ કરવામાં આવશે. ક્ષમતા વર્ધન, એકાગ્રતા અને યાદશક્તિ માટેની નવીન પદ્ધતિઓ થકી ખ્યાતનામ ફેકલ્ટીઓ દ્વારા તાલીમ આપવામાં આવશે. અહી શિસ્ત, એટીકેટસ, પોઝિટિવ એટીટયુડ અને નિયમિતતા ઈન્સટીટ્યુટની પ્રથમ અગ્રતા રહેશે.
સદરહુ તાલીમ વર્ગની વિશેષતા એ છે કે આ તાલીમ વર્ગ સુલતાન અહમદ યતીમખાના, મદીના મસ્જિદના ટ્રસ્ટીઓ  તથા રાજ્યના નિવૃત્ત  મુસ્લિમ આઈ.એ.એસ. , આઇ.પી.એસ.અને ” સુલતાન અહમદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ ઈન્સ્ટીટ્યુટ, અહમદાબાદ”  (SICSA) દ્વારા  તારીખ પ, સપ્ટેમ્બર 2022 ના રોજ ગુજરાતના મુસ્લિમ સમાજના યુવક યુવતીઓને યુ પી એસ સી દ્વારા લેવાનાર  સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી માટેના બે  તાલીમ વર્ગ , એક મદીના મસ્જિદ ,જમાલપુર ટોકરશાની પોળ અને બીજો સુલતાન  અહમદ યતીમખાના ખાતે શરૂ કરવામાં આવ્યા. સદરહુ તાલીમ વર્ગોમાં વિશિષ્ટ પદ્ધતિથી  રાજ્યભરમાંથી પસંદગી પામેલા 100 પૈકી 45 વિદ્યાર્થીઓને  પ્રથમ તબક્કામાં આજરોજ વસંત રજબ હોલ, જમાલપુર ખાતે તાલીમ વર્ગનું ઉદઘાટન કરીને વિધિસર  પ્રવેશ આપવામાં આવ્યો હતો . ઉમેદવાર  યુવક-યુવતીઓ બંને માટે હોસ્ટેલની સગવડ પણ પૂરી પાડવામાં આવી છે. પસંદગી પામનાર આ તમામ ઉમેદવારો માટે ૧૧ મહિનાનો કેપેસીટી બીલ્ડીંગ એકેડેમિક કલાસ શરુ કરવામાં આવેલ છે. સિવિલ સર્વિસ ની આગામી પરીક્ષાઓ માટે અહીં સ્ટેટ ઓફ આર્ટ સ્માર્ટ કલાસ રુમ, અધ્યતન લાયબ્રેરી, આંતરરાષ્ટ્રીય વયસ્ક શિક્ષણ મોડ્યુલ વતી  સઘન જ્ઞાનયાપન દ્વારા ઉમેદવારોના શૈક્ષણિક વ્યક્તિત્વનો વિકાસ કરવામાં આવશે. ક્ષમતા વર્ધન, એકાગ્રતા અને યાદશક્તિ માટેની નવીન પદ્ધતિઓ થકી ખ્યાતનામ ફેકલ્ટીઓ દ્વારા તાલીમ આપવામાં આવશે. અહી શિસ્ત, એટીકેટસ, પોઝિટિવ એટીટયુડ અને નિયમિતતા ઈન્સટીટ્યુટની પ્રથમ અગ્રતા રહેશે.
સદરહુ તાલીમ વર્ગની વિશેષતા એ છે કે આ તાલીમ વર્ગ સુલતાન અહમદ યતીમખાના, મદીના મસ્જિદના ટ્રસ્ટીઓ  તથા રાજ્યના નિવૃત્ત  મુસ્લિમ આઈ.એ.એસ. , આઇ.પી.એસ.અને આઈ.એફ.એસ. અધિકારીઓ તથા મુસ્લિમ બ્યુરોક્રેટના સામૂહિક પ્રયાસોથી શરૂ થયા છે.
જે કોઈ આ વર્ગમાં જોડાવા ઈચ્છતા હોય તેમણે +91 76006 61177 પર સંપર્ક કરવો ..જ.એફ.એસ. અધિકારીઓ તથા મુસ્લિમ બ્યુરોક્રેટના સામૂહિક પ્રયાસોથી શરૂ થયા છે.
જે કોઈ આ વર્ગમાં જોડાવા ઈચ્છતા હોય તેમણે +91 76006 61177 પર સંપર્ક કરવો ..

IMG-20220907-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *