Gujarat

સોમનાથ ના યુવા પત્રકાર અને કોળી સમાજ નુ ગોરવ એવા જયેશભાઈ પરમાર નો જન્મ દિવસ પર ઠેરઠેર થી ટેલીફોન પર  શુભેચ્છાઓ 

અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
પ્રભાસ પાટણ સોમનાથ મા પોતાની માનદ સેવા અને આગવી ઓળખ સાથે પત્રકાર ક્ષેત્ર ઉજવળ કામગીરી માટે પોતાની માનદ સેવા બજાવતા કોળી સમાજ અગ્રણી જયેશભાઈ પરમાર નો જન્મ દિવસ પર ઠેરઠેર થી ટેલીફોન પર તેમજ રૂબરૂમાં  શુભેચ્છાઓ મળી જેમાં વાત કરી એતો સોમનાથ પ્રભાસ પાટણ માં અબતક દૈનિક પેપરમાં તેમજ અન્ય ચેનલ માં પોતાની પત્રકાર તરીકે ની ફરજ સાથે ઉમદા કાર્ય માટે પણ અમુલ્ય પ્રતિભા ઉભી કરી છે જેમાં જયેશભાઈ પરમાર નો જન્મ દિવસ પર +91 99042 75612 ઠેરઠેર થી અભિનંદન અને શુભેચ્છાઓ સાથે શુભકામના ઓ પાઠવી શકાય

IMG-20220427-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *