Gujarat

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાંચ દિવસીય ભવ્ય સાંસ્કૃતિક જલસો આઝાદીના ૭૫ વર્ષના ઉપલક્ષ્યમાં આયોજિત અમૃત સ્વરધારા ઉત્સવનો તા.૨૬ માર્ચથી પ્રારંભ : દેશભરના કલાકારો સોમનાથમાં ઉમટી પડશે દિલ્હીની સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત અમૃત સ્વરધારા ઉત્સવમાં દેશના ખૂણે ખૂણેના કલાકારો પરંપરાગત નૃત્ય અને સંગીત ભગવાન સોમનાથ મહાદેવને સમર્પિત કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ritik's WordPress Guide
Right Click Disabled!