Gujarat

સ્વામી શ્રી અખંડાનંદ પરમહંસ ઉ.મા શાળા, હળાદ ખાતે ધોરણ 10/12 બાળકો માટે મોટીવેશન સેમિનાર નું આયોજન કરાયુ

હળાદ ખાતે સ્વામી શ્રી અખંડાનંદ પરમહંસ ઉ.મા શાળામા ધોરણ 10/12 બાળકો માટે મોટીવેશન સેમિનાર નું આયોજન કરાયુ જેમાં મુખ્ય વક્તા શ્રી વિપુલ પ્રજાપતિ બંસરી કોમ્પ્યુટર ક્લાસ અંબાજી હતા હાલ જોવામાં આવે તો પરિક્ષા જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિદ્યાર્થી ઓ પરિક્ષા ના કારણે બાળકો અંદર ગભરાટ ઉત્પન્ન થાય છે આ સેમિનાર થી વિદ્યાર્થી આનંદ અને ડર વગર થી પરિક્ષા આપી શકે છે અને પોતાનો લક્ષ નક્કી કરી શકે છે તથા હકારાત્મક વિચારો તેમના મનમાં આવે અને સમય નો સદુપયોગ કરી શકે તથા પરિક્ષા ના ડર ને દુર કરી શકે છે ભવિષ્યમાં બાળકો જે પણ ફિલ્ડમાં જાય છે તો તેની તૈયારી કઇ રીતે કરવી જોઇએ તેનું પણ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયોજનમાં હાજર રહેનાર મુખ્ય વક્તા તરીકે વિપુલ પ્રજાપતિ બંસરી કોમ્પ્યુટર તથા પ્રિન્સિપાલ.. ભરતસિંહ વાઘેલા તેમની સાથે શાળાના તમામ શિક્ષક કો હાજર રહ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20220111-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *