Gujarat

અમરેલી એસ ટી ડેપો ના મહિલા કંડકટર દ્વારા ઈમાનદારી નું ઉદાહરણ પૂરું પડાયું

ગત દિવસ દરમિયાન અમરેલી ડેપો માં ફરઝ બજાવતા ભાવનાબેન એન ચૌહાણ કે જેવો અમરેલી મોણપુરી રૂટ માં પોતા ની ફરઝ પર હોય તે દરમ્યાન કોઈ મુસાફર ની સોના ની વીંટી કિંમત ૨૭૦૦૦ હજાર ની બસ માંથી મળી હોય ત્યારે એ વિટી મુસાફર ની ખરાઈ કરી અને પરત કરેલ હોય ત્યારે લીલીયા તાલુકા ના નાના એવા પીપળવા ગામ માં રહેતા ભાવનાબેન પર અમરેલી એસ ટી સ્ટાફ તેમજ સમગ્ર જિલ્લા ને એમની પ્રમાણિકતા પર ગર્વ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220216-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *