Gujarat

અમરેલી જીલ્લા સહકારી માળખાને બદનામ કરવાનો કારસો સફળ નહિ થાય દિલીપભાઈ સંઘાણી ના સમર્થન મા ખુલ્લી ને બહાર આવતા કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી અને એડવોકેટ હનુભા વાળા   

રાજ્ય સરકાર ના પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્ર ના માધાતા દિલીપભાઈ સંઘાણી સામે આક્ષેપ કરી રહ્યુ છે દરમિયાન કાઠી ક્ષત્રિય સમાજ એડવોકેટ હનુભા વાળા ખુલ્લી ને દિલીપભાઈ સંઘાણી સમર્થન મા બહાર આવ્યા છે જાણાવુ છે કે છેલ્લા કેટલાક સમય થી અમરેલી જીલ્લા સહકારી ક્ષેત્ર ને બદનામ કરવાની મલિન અને હિન પ્રવૃત્તિઓ અમુક શખ્સો દૂરો કરવામા આવી રહી છે ત્યારે અમરેલી જીલ્લા મઘ્યસ સહકાર બેંક નો વહીવટ પારદર્શક અને પ્રમાણિકતાથી કરવામા આવતો હોય અમુક શખ્સો બિલકુલ ખોટા અને વાહિયાત આક્ષેપો કરી વાતાવરણ ને ડહોળવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area

IMG-20220322-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *