Gujarat

આજરોજ સાવરકુંડલા શહેરના વોર્ડ નં.  ૪ ના ખોડિયાર નગરમાં રોડના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

આજરોજ સાવરકુંડલા શહેરના વોર્ડ નં.  ૪ ના ખોડિયાર નગરમાં રોડના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો. આ તકે ઉપસ્થિત કુંડલપુર હનુમાનજી મંદિરના મહંત શ્રી કરશનગીરીબાપુ તથા અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ શ્રી રાજુભાઈ દોશી, નગરપાલિકા ચેરમેન શ્રી ગોવિંદભાઈ પરમાર, સદસ્ય શ્રી ભુપતભાઇ પાનસુરીયા, જીગ્નેશભાઈ ટાંક,ભાવેશભાઈ કવા સહિતના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220210-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *