આજ રોજ અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ અને મીડિયા જગતના હોનાર પત્રકાર એવા બાલાનીવાવ ગામના ખુબજ નિસ્વાર્થ સેવાભાવી નવયુવાન પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે
ગાંધીનગર થી પ્રકાશિત થતા શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝ માં અમરેલી જિલ્લાના જિલ્લા બ્યુરોચિફ તરીકે નિષ્પક્ષ નીડર અને ઈમાનદારી પૂર્વક ફરજ બજાવતા અને કોઈપણ સેવા કાર્યો હોઈ એમાં હર હમ્મેશ અગ્રેસર રહેતા હોય છે એવા જાણીતા પત્રકાર પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે કે જેઓ આજે 34 વર્ષ પુરા કરી 35 વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે
પ્રતાપભાઈ વરૂ કે જેઓ જાફરાબાદ તાલુકા ના હિન્દુ ધર્મ સેના કોષાધ્યક્ષ,કાઠી સમાજ ના યુવા અગ્રણી સહિત અનેક હિન્દુ સંગઠનો સાથે નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે
પ્રતાપભાઈવરૂ કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ કુળદેવી શ્રી મોમાઈ માતાજી અને ઇષ્ટદેવ શ્રી શ્યામ સુંદર ભગવાન તુલસીશ્યામ ના દર્શન કરી આશીર્વાદ લીધેલા
લોકો જ્યારે પોતાના જન્મ દિવસમાં હોટલોમાં પાર્ટીઓ નો ખર્ચ કરતા હોય છે જ્યારે ખુબજ સેવાભાવિ એવા પ્રતાપભાઈ વરૂ દ્વારા મૂંગા અને અબોલ જીવો ને લીલો ચારો ખવડાવી મૂંગા અને અબોલ જીવો ના આશીર્વાદ લઈ ગરીબ બાળકો ને મનપસંદ ભાગ અપાવી કાંઈક અલગજ રીતે પોતાનો જન્મ દિવસ ઉજવેલ
તેમજ તેમના મોટા દીકરા યશરાજ નું તો પૂછવુંજ સું….
લાડકા દીકરાએ પોતાના પપ્પા માટે તેઓએ ખુબજ સરસ મજાની સરપ્રાઈઝ ક્યારની પશંદ કરી રાખેલી છે…….
તેમજ નાના દીકરા યુગરાજ નું તો પૂછવાનુજ ન હોઈ પોતાના પપ્પા માટે તેઓએ ખુબજ સરસ મજાની સરપ્રાઈઝ કાંઈક અલગજ આપવાના છે
આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.
ભગવાન તમને બધાં દુઃખ થી દૂર રાખે
જન્મદિન મુબારક હો
દિલ ની ઘરૈયો થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે
ઘર ને ઝળહળવા માટે ,
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .
કુળદેવી શ્રી મોમાઈ માતાજી અને ઇષ્ટદેવ શ્રી શ્યામસુંદરભગવાન તુલસીશ્યામ પ્રતાપભાઈ ને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું
આજે પ્રતાપભાઈ ના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ ,વ્યાપારી મિત્રો પ્રતાપભાઈ વરૂ ને મો.નં.9723200480 ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ દૈનિક ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.💐💐
🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂
રીપોટોર ભાવેશવાઘેલા અમરેલી


