પ્રતિનિધિશ્રી.
આથી આપશ્રીને વિદિત થાય કે આવતી કાલે તા. ના રોજ ભારત સરકારશ્રીના આયુષ વિભાગના માનનીય કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી, સરબાનંદા સોનોવાલ સાહેબ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) જામનગરની મુલાકાત લઇ રહયાં છે. આ પ્રસંગે તેઓ પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં ભારત સરકારશ્રીના માનનીય આયુષ સેક્રેટરીશ્રી પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા સાહેબ જોડાશે.
તો આપશ્રીને આ સંદર્ભે ઇન્સ્ટિટ્યુટ બિલ્ડીંગ ખાતે આવેલા પી. એમ. મહેતા. ઓડિટોરિયમ ખાતે તા. 08-04-2022ના રોજ બપોરે 11:30 કલાકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આપશ્રી ઉપસ્થિત રહી પરિષદ દરમિયાનની વિગતો આપના માધ્યમમાં બોહળી પ્રસિદ્ધિ માટે જાહેર હિતાર્થે પ્રસિદ્ધ કરશોજી.
આભાર સહ:
આ.ટી.આર.એ. ડાયરેક્ટરશ્રી વતી-
ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદા,
(આઈ.ટી.આર.એ.)
જામનગર.
જામનગર.
