Gujarat

આમોદ્વા ગામના મહિલા સરપંચે ગરીબ પરિવારને ધાબળા વિતરણ કર્યા

ઉના આમોદ્વા ગામમાં નવનિયુક્ત મહિલા સરપંચ પ્રિયંકાબેન મોરીના હસ્તે એક દાતાના સહયોગથી વાલ્મિકી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને ગરમ ધાબળાનું વિતરણ કરી માનવ સેવાનુ ઉત્તમ કાર્ય કર્યું હતું..

 

-મહિલા-સરપંચે-ગરીબ-પરિવારને-ધાબળા-વિતરણ-કર્યા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *