ગિરગઢડા
ભરત ગંગદેવ
90 સોમનાથ ના યુવા અને ઉત્સાહી ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા ગીરનાર આરોહણ આવરોહણ સ્પર્ધા-૨૦૨૨ માં પ્રભાસ પાટણ કોળી સમાજના જુનિયર વિભાગમાં પ્રથમ નંબર પર પારૂલબેન નારણભાઇ વાળા તેમજ સિનયર વિભાગમાં તૃતીય નબર પર નિશાબેન જીવાભાઇ બામણીયા તેમજ જુનિયર વિભાગમાં ચોથા ક્રમાક પર અભિષેકભાઈ રામભાઇ ગાવડીયા આ તમામ ભાઈઓ બહેનો અવલ્લ નંબર પર વિજેતા થઈ પ્રભાસ પાટણ તેમજ 90 સોમનાથ વિધાનસભા નું ગૌરવ વધારિયું તે બદલ તેમનું સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના કાર્યાલય ખાતે સન્માન પત્ર આપી આવનારા સમયમાં આ તમામ તારલાઓ રમત ગમત વિભાગમાં આવીજ રીતે કોળી સમાજ નું તેમજ 90 સોમનાથ વિધાનસભા નું નામ રોશન કરતાં રહે તેવી શુભેચ્છાઑ પાઠવેલ હતી,
Attachments area


