Gujarat

આમ આદમી પાર્ટી જામનગર શહેરના હોદ્દેદારો દ્વારા હવાઈ ચોક વિસ્તારમાં આવેલ સહીદ ભગતસિંગ ની પ્રતિમાને શહીદ દિન નિમિત્તે ફૂલ અર્પણ કરવામાં આવ્યા

આમ આદમી પાર્ટી જામનગર શહેરના હોદ્દેદારો દ્વારા હવાઈ ચોક વિસ્તારમાં આવેલ સહીદ ભગતસિંગ ની પ્રતિમાને શહીદ દિન નિમિત્તે ફૂલ અર્પણ કરવામાં આવ્યા આ તકે શહેર અધ્યક્ષ કરસન ભાઈ કરમુર ,ઉપપ્રમુખ આશિષભાઈ કંટારીયા ,આશિષભાઈ સોજીત્રા, પ્રવીણભાઈ ,સંગઠન મંત્રી નિલેશ ભાલારા ,યુવા પ્રમુખ ધવલ ઝાલા, મીડિયા સેલ કન્વીનર નિલેશ ખાખરીયા, મીડિયા સેલ સહ કન્વીનર જીગ્નેશભાઈ ,યોગેશભાઈ ઝાલા, અમરજીત સિંઘ , કુમુદ સિંગ રાજપૂત જીગ્નેશભાઈ ખજુરીયા ,ઉમર બાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર .ઇનાયત ખાન પઠાણ

IMG-20220324-WA0016-1.jpg IMG-20220324-WA0019-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *