Gujarat

આવતીકાલે તારીખ ૧૦ ઓગસ્ટ વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે સાવરકુંડલા ખાતે આવેલ નગરપાલિકા ઓપન એર થિયેટર ખાતે સવારે નવ કલાકે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો, સિંહપ્રેમીઓ અને જનપ્રતિનિધિઓ, પત્રકારશ્રીઓએ હાજર રહી વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવા વન વિભાગ સાવરકુંડલા નોર્મલ રેન્જ, વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શિક્ષણ વિભાગ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

IMG-20220809-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ritik's WordPress Guide
Right Click Disabled!