જામનગરજિલ્લાનાધ્રોલથીવાયવ્યખૂણામાંઆશરેએકમાઈલપરઆવેલીભૂચરમોરીનામનીધારપરસાડાચારસોવર્ષપહેલાજામનગરનારાજવીજામસતાજીઅનેઅકબરનાસૈન્યવચ્ચેખેલાયેલુંયુધ્ધદેશનાસર્વકાલિનમહાનયુધ્ધોમાંસ્થાનપામીચૂક્યુંછે. આશરે૪૦૦વર્ષપહેલાંભૂચરમોરીનામેદાનમાંખેલાયોહતોલોહિયાળજંગ. ભુચરમોરીનુંયુદ્ધનવાનગરરજવાડાંનીઆગેવાનીહેઠળકાઠિવાવાડનીસેનાઅનેમિર્ઝાઅઝીઝકોકાનીઆગેવાનીહેઠળનામુઘલસૈન્યવચ્ચેલડાયુંહતું. રાજધર્મઅનેઆસરાધર્મનાપાલનમાટેક્ષત્રિયરાજવીહાલાજીઅકબરબાદશાહસામેભીષણયુદ્ધેચડ્યાહતા. આરણસંગ્રામમાંજામનગરનાકુંવરઅજાજીપોતાનાપ્રાણોનીઆહૂતિઆપીહતી.
આયુદ્ધગુજરાતસલ્તનતનાછેલ્લાસુલ્તાનમુઝ્ઝફરશાહત્રીજાનેબચાવવામાટેહતુંજેણેમુઘલબાદશાહઅકબરથીનાસીજઇનેનવાનગરરજવાડાનાજામસતાજીનુંશરણલીધુંહતું. કાઠિયાવાડનુંસૈન્યજૂનાગઢઅનેકુંડલારજવાડાનાસૈન્યનોસમાવેશકરતુંહતું. પરંતુ, આબન્નેરાજ્યોછેલ્લીઘડીએદગોદઇનેમુઘલપક્ષમાંજોડાઇગયાહતા. જામનગરનારાજવીહીરોબનેએએમનેપસંદનહોતું. બન્નેએદગોકર્યો, ખાનગીમાંબાદશાહસાથેમળીગયા. એતકનોલાભલઇબાદશાહેમંત્રણાફોકકરી. ફરીયુધ્ધજામ્યું. બાદશાહનાવિશાળમોગલસૈન્યસામેક્ષત્રિયનરબંકાઓએઅદ્દભુતશૌર્યદાખવ્યું. મોગલસૈનિકોનામાથાંધડાધડપડવાલાગ્યા. મોગલસેનામાંભંગાણપડ્યું. પણ, ત્યારેટાંકણેજદોલતખાનઅનેકાઠીખુમાણેપાટલીબદલી. દગોથયો. પણ, રણબંકાઓએભૂચરમોરીનીધરાનેમોગલોનારક્તથીરંગીનાખી.બરાબરએજસમયેજામનગરનાપાટવીકુંવરઅજાજીનાલગ્નહતા. એમરદમિંઢોળબંધોરણશૂરો 500 જાનૈયાઓનેલઇનેલગ્નમંડપમાંથીસીધોરણમેદાનમાંપહોંચ્યો.
મોગલોનામાથાંવાઢતા-વાઢતાકુંવરશહીદથયા. કુંવરઅજાજીશહીદથતાંતેમનારાણીયુધ્ધમેદાનમાંપહોંચ્યા. કુંવરનુંમાથુંખોળામાંરાખીસતીથયા. એદિવસહતોવિક્રમસંવત 1648નીશ્રાવદવદ-સાતમનો. ઇતિહાસનાપાનેઅમરત્વપામનારએમહાનયુધ્ધનોતેદિવસેઅંતઆવ્યો. દરવર્ષેદિવસેરાજપૂતસમાજદ્વારાભૂચરમોરીમેદાનમાંએમહાનશહીદોનેભવ્યશ્રધ્ધાંજલિઆપવામાંઆવેછે. આવર્ષેતા.૧૮ઓગસ્ટનાંરોજભૂચરમોરીખાતે૩૧મોભૂચરમોરીશ્રધ્ધાંજલીસમારોહઉજવવામાંઆવ્યોહતો. જેમાં૫૦૦૦રાજપૂતયુવાઓએ૧૧મિનિટસુધીતલવારબાજીકરીવિશ્વરેકોર્ડસર્જ્યોછે.
અખિલગુજરાતરાજપૂતયુવાસંઘઅનેડો. જયેન્દ્રસિંહજાડેજાનીમહેનતનાકારણેએકનવાસુંદરસ્મારકનુંપણનિર્માણકરવામાંઆવ્યુંછે. જેનુંભૂમિપૂજનતત્કાલીનમુખ્યમંત્રીશ્રીઅનેહાલનાવડપ્રધાનશ્રીનરેન્દ્રભાઇમોદીદ્વારાઈ. સ. ૨૦૦૭માં૩જીસપ્ટેમ્બરનારોજભૂમિપૂજનકરવામાંઆવ્યુંહતું. ગુજરાતસરકારદ્વારાલગભગ૮કરોડનાખર્ચેએકવિશાળશહીદવનનુંનિર્માણકરવામાંઆવ્યુંછે. અનેજામઅજાજીનીસુંદરપ્રતિમામુકવામાંઆવીછે.
