પ્રીતિબેન જોશી જૂનાગઢમાં બ્રહ્મ સમાજ માં સારું એવું મજબૂત વ્યક્તિત્વ અને નામના ધરાવે છે તેઓ કહે છે કે મહિલાઓ ને દરેક ક્ષેત્રમાં સરખો હકમળે અને કોઇપણ મહિલાને મહિલા હોવાને કારણે કોઈપણ પ્રકારના ભેદભાવ નો સામનો કરવો ન પડે અને શું મહિલાઓ પુરુષોની સમક્ષ નથી ? એવી ઉમદા વિચાર સરણી સાથે સામાજિક કાર્યોમાં હંમેશા મહિલાઓની મદદ માટે હંમેશા વારે રહેતા એવા પ્રીતિબેન જોશીને હૂ સોનલ ડાંગરિયા સમાજ સેવા કેન્દ્ર ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ અને પોલીસ સમન્વય ટીમ વખતે ખુબ ખુબ પ્રગતિ કરી આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું


