Gujarat

ઉનાના દુધાળા ગામમાં પ્રાચીન પરંપરાગત રીતે ધારાસભ્ય ગરબે ઘુમ્યા.

ઉનાના દુધાળા ગામમાં પ્રાચીન પરંપરાગત રીતે ગરબા રમાય છે. ત્યારે ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ પોતાના ગામમાં શહેરી ગરબામાં પરંપરાગત રીતે ગામનાં યુવાનો અને વડીલો સાથે ડીજે ગીતની સાથે તાલીના તાલે ગરબે રમ્યા હતા. ગરબાની સાથો સાથ શેરી ગરબા પહેલા માઁની આરતીનો પણ લાહવો લીધો હતો. અને હર્ષોઉલ્લાસ સાથે ખેલૈયાઓ સાથે ગરબે ઝુમી ઉઠ્યા હતા…

 

દુધાળા-ગામમાં-પ્રાચીન-પરંપરાગત-રીતે-ગરબા-રમાય-છે-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *