Gujarat

ઉના જીક આવેલ ગુપ્ત પ્રયાગ તીર્થધામ મા વૃદ્ધાશ્રમના રૂમમાંથી બંધ કબાટમાં થી લાખોની ચોરી કરી તસ્કરો ફરાર 

   ગિરગઢડા તા
   ભરત ગંગદેવ…
ઉના નજીક આવેલું દેલવાડા ગામ પાસે ગુપ્ત પ્રયાગ તીર્થધામ આવેલું છે ત્યાં હજારો લોકો મુલાકાતે પણ આવતા હોય છે અને ત્યાં વિશાળ વૃદ્ધાશ્રમ આવેલું છે અને ત્યા પણ લોકો મોટી સંખ્યામાં મુલાકાતે આવતા હોય છે રોજની ચહલ પહલ રહેતી હોય છે લોકો આવતા હોય જતા હોય છે વૃદ્ધાશ્રમમાં મોટી સંખ્યામાં વડીલો જતા હોય છે અને જીવનના અંતિમ દિવસો ત્યાં પસાર કરતા હોય છે ત્યારે ચોરીની ઘટના સામે આવી છે કચરો ચાર લાખ વધુ ની ચોરી કરી ફરાર થયા છે મળતી માહિતી મુજબ શું છે ફરિયાદમાં આવો જાણીએ
 હિરેનભાઈ ગીરધરભાઈ મિશ્રા, બ્રાહ્મણ ધંધો.સેવા પુજા, રહે.હાલ ગુપ્ત પ્રયાગ તીર્થધામ દેલવાડા તા.ઉના મૂળ વતન-મહોબતપરા રામજીમંદિર ની જગ્યામાં
 ફરીયાદ હકિકત   ઉપરમાં બતાવેલ ઠેકાણે છેલ્લા ત્રણેક વર્ષથી હાલ ગુપ્ત પ્રયાગ તીર્થધામ દેલવાડા ખાતે મારા મોટા બાપુ વિવેકાનંદજી ગુરુ મુકુંદાનંદજી બાપુ સાથે રહું છું. ત્યાં આવેલ વૃધાશ્રમ તેમજ મંદિરમાં સેવા પુજા તેમજ મંદિરમાં સંચાલક તરીકે કામ કરું છું. મંદિરનો હિસાબ-કિતાબ પણ મારા હસ્તક રહે છે. મારા બા, બાપુજી અમારા ગામ મહોબતપરા ખાતે રહે છે. હું કુંવારો છું. હું ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલ છું.
અમોએ ગુપ્ત પ્રયાગ તીર્થધામ દેલવાડા ખાતે આવેલ આશ્રમના રૂમમાં કબાટમાં અગાઉ થી સોનાના દાગીના રાખેલ હતા જે કબાટમાં ગઈ તા.૨૯/૦૪/૨૦૨૨ ના રોજ બપીરના ત્રણેક અમારી પાસે રોકડ રૂપિયા ૭૦,૦૦૦/- આવેલ તે મુશ્કેલ હતા જે કબાટમાં રાખેલ સોનાના દાગીનાની વિગત જે નીચે મુજબ છે.
(૧) સોનાના ચેઈન નંગ-૩ જેનું વજન આશરે-૨૭, મી.લી.ગ્રામ જેની કી.રૂ.૭૮,૩૦૦/
(૨) સોનાની માળા નંગ-૧ જેનું વજન આશરે-૨૫, મી.લી.ગામ જેની કી.રૂ.૫૦,૦૦૦/ (૩) સોનાની વીટી નંગ-૨ જેનું વજન આશરે-૦૯. મી.લી.ગ્રામ જેની કી.રૂ.૨૦,૦૦૦/
(૪) સોનાના પેન્ડલ નંગ-૨ જેનું વજન આશરે-૧૪, મી.લી.ગામ જેની કી.રૂ.૪૦,૦૦૦/ (૫) સોનાનો હાર નંગ-૧ જેનું વજન આશરે-૩૫, મી.લી.ગામ જેની કી.રૂ.૧,૦૧,૫૦૦/
(૬) સોનાનું હાથનું કડું નંગ-૧ જેનું વજન આશરે-૧૨, મી.લી.ગ્રામ જેની કી.રૂ.૨૧,૬૦૦/
(૭) સોનાની કાનની બુટી નંગ-૨ જેનું વજન આશરે-૦૬, મી.લી.ગ્રામ જેની કી.રૂ.૧૦,૦૦૦/
(૮) સોનાનો બેરખો રૂદ્રાક્ષનો નંગ-૧ જેનું વજન આશરે-૨૫, મી.લી.ગ્રામ જેની કી.રૂ.૯૦,૦૦૦/
(૯) રોકડ રૂપિયા ૭૦,૦૦૦/
અમારા દેલવાડા ગુપ્ત પ્રયાગના આશ્રમના રૂમમાં અગાઉ ઘણા સમયથી ઉપરોક્ત સૌનાના અલગ અલગ દાગીના રાખેલ હતા અને તા.૨૯/૦૪/૨૦૨૨ ના રોજ બપોર રોકડા રૂપિયા ૭૦,૦૦૦/- રાખેલ હતા ત્યારે સોનાના દાગીના હતા ત્યાર બાદ ગઈ કાલ તા.૦૫/૦૫ ૨૦૨૨, ના રોજ અમો રાત્રીના દશેક વાગ્યાની આસપાસ કબાટ ખોલના અમોએ રાખેલ રોકડ રૂપિયા ૭0,000/- તથા ઉપરોક્ત જણાવેલ સોનાના દાગીના અમોએ જોવામાં આવેલ નહિ જેથી અમારી રીતે તપાસ કરતા કાય મળી આવેલ ન હોય જેથી આજરોજ કરિયાદ કરવા માટે આવેલ છીએ જેમાં ગઈ તા.૨૯/૦૪/૨૦૨૨, ના રોજ બપોરના ત્રણેક વાગ્યાથી ગઈ તા.૦૫/૦૫/૨૦૨૨ ના રાત્રીના દશેક વાગ્યાના સમયગાળા દરમ્યાન દેલવાડા ગુપ્ત પ્રયાગના આશ્રમના રૂમના દરવાજાનું તાળુ ડુપ્લીકેટ ચાવી તેમજ કોઈ પણ રીતે ખોલી અંદર પ્રવેશ કરી રૂમમાં કબાટને ડુપ્લીકેટ ચાવી વડે ખોલી ઉપરોક્ત સોનાના દાગીનાની કીમત રૂપિયા ૪,૧૧,૪૦૦/ તથા રોકડ રૂપિયા ૭૦,૦૦૦/- અમે કુલ મળી રૂપિયા ૪,૮૧,૪૦૦/- ની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય તો તેઓના વિરુધ્ધમાં ધોરણસર થવા મારી ફરીયાદ છે. અોને કોઈ
ઉપર શક વહેમ નથી. એટલી મારી કરીયાદ જણાવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *