Gujarat

ઉપવન ખાતે કિશાન શિબિર અને એફ.પી.ઓ.માર્ગદર્શન શિબિર યોજાઈ .

અમરેલીનું મોટી કુકાવાવ ગામ
સામાજીક વનીકરણ રેન્જ કુકાવાવના
ને બુધવારના રોજ કુકાવાવ ના ઉપવન ખાતે નાબાર્ડ અમરેલીના જીલ્લા વિકાસ મેનેજર જીગ્નેશભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ યોજાયેલ શિબિરમાં વૃક્ષ ખેતી, એફ.પી.ઓ. ( ખેડૂતોએ ઉત્પાદિત કરેલ સંસ્થા.)ની રચના, કાર્યક્ષેત્ર, કાયદા વિશે માહિતી, એગ્રો ફોરેસ્ટ્રી જેવી વાવેતરની યોજનાઓ બાબતે વાવેતરમાં પડતી મુશ્કેલીઓ, તેમની લેવાની થતી કાળજી બાબતેની માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના કૃષિ વૈજ્ઞાનિક શ્રી એન. એમ. કાછડિયા એ હાજર રહેલ કિશાનોને આપી હતી. કિસાનોએ પોતાના ખેતરમાં ઉગાડેલ ખેતી વૃક્ષો માટે બનાવેલ (એફ.પી.ઓ.) સંસ્થાનો હેતુ ને લઈને શ્રી નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી ડો.પ્રિયંકા ગેહલોત સામાજીક વનીકરણ વિભાગ, અમરેલીના મદદનીશ વન સંરક્ષક સાહેબ શ્રી એમ.યુ.શેખ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુકાવાવના ડી. આર. ડાંભલા સાહેબ શ્રી, નાબાર્ડ, અમરેલીના પ્રોગ્રામ કો – ઓર્ડીનેટર રોહિતભાઈ ત્રિવેદી, તથા
અધિકારીઓએ શ્રી જીજ્ઞેશભાઇ ઝાલા (ડીસ્ટ્રીક ડેવલપમેંટ ઓફિસર, નાબાર્ડ અમરેલી.) તથા શ્રી એન. એમ. કાછડિયા, (કૃષી વૈજ્ઞાનીક,વિજ્ઞાન કેન્દ્ર,અમરેલી.) તથા શ્રી રોહિત વિનોદરાય ત્રિવેદી (પ્રોગ્રામ કો-ઓર્ડિનર,નાબાર્ડ,અમરેલી) તેમજ શ્રી ડી. જી. લીંબાસીયાં (T. D. O સાહેબ શ્રી કુકાવાવ) તથા શ્રી એસ. વી. લાખાણી (સરપંચ શ્રી કુકાવાવ) તેમજ પ્રવિણભાઈ આસોદરીયા (સરપંચ શ્રી સુડાવડ) તેમજ અજીતસિંહ ગોહિલ (જિલ્લા યુવા ઈકો. કો- ઓડીનેટર) તેમજ ઉદય ભાઈ દેસાઇ (પર્યાવરણ પ્રેમી)
પ્રાસંગિક પ્રવચનમાં સરકારશ્રીના અભિગમ મુજબ કિશાનો વધુ સમૃદ્ધ થાય એવા હેતુ થી અમલમાં આવેલ કૃષિ – વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી પોતાના ખેતરમાં ઉગાડેલા વૃક્ષોના જણસોને ખુલ્લા બજારમાં સારી આવક મળે એવા અભિગમ થી સમાજ તંદુરસ્ત રહે એવી કાર્યપદ્ધતિનો ઉપયોગ કરી દરેક કિશાન સુધી આ યોજનાનો લાભ મળે એવું સુદ્રઢ માર્ગદર્શન આપવામાં આવેલ.
તથા શ્રી બી.ડી.ચાંદુ, (રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, સામાજીક વનીકરણ રેન્જ, સા.કુંડલા)
શ્રી જે.એન.શેતરાણીયા, (રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, સામાજીક વનીકરણ રેન્જ,ધારી)
શ્રી પી.બી.પ્રજાપતી સાહેબ, ( રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, સામાજીક વનીકરણ રેન્જ,લાઠી.)
તેમજ કુકાવાવ રેન્જના આર. એફો. ડી. આર. ડાંભલા સાહેબ શ્રી તેમજ કુકાવાવ રેન્જના તમામ સ્ટાફ દ્વારા કુકાવાવ તાલુકાના કિસાનો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને કિસાનોએ આ શિબિરનો લાભ લઈ જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

IMG-20220309-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *