Gujarat ઊનાના મોઠા પ્રા.શાળામાં શહીદ દિવસ સંદર્ભે પ્રવચન કાર્યક્રમ યોજાયો. ‘ Posted on March 25, 2022 Author Admin Comment(0) ઊનાના મોઠા પ્રા.શાળામાં આર એસ એસ ભાજપના અગ્રણી તથા શિક્ષક સ્ટાફની ઉપસ્થિતમાં શહીદ દિવસ સંદર્ભે પ્રવચન કાર્યક્રમ યોજયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના જીવનનો પરીચય કરાવ્યો હતો… વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.