Gujarat

ઊનામાં કુવાની અંદર ઝાળીમાં ફસાઇ ગયેલ સાપનું રેશ્ક્યુ..

ઊના મચ્છુન્દ્રી નદીના સામાં કાંઠે ભાવનગર રોડ પર રહેતા કિરીટભાઇ ધરમશીભાઇ ચોહાણના ઘર પાસે આવેલ કુવાની અંદર ઝાળીમાં સાડા ચાર ફુટનો ઝેરી સાપ ફસાય ગયેલ હોય તેની જાણ ઘર માલીકને થતાં તાત્કાલીક સાપ પકડતા અશોકભાઇને જાણ કરતા સ્થળ પર પહોચી ગયેલ અને મહામુસીબતે સાપને કુવાના અંદર ઝાળી માંથી બહાર કાઢી સલામત સ્થળે દૂર મુક્ત કરવામાં આવેલ હતો..

-કુવામાંથી-જાળીમાં-ફસાઇ-ગયેલ-સાપનું-રેશ્ક્યુ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *