મકસુદ કારીગર,કઠલાલ
73માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 20 ગામના અઢીસોથી વધારે વિદ્યાર્થીઓ વચ્ચે ૨૫ ટીમો બનાવી ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં 15 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શ્યામ સ્કૂલના એમડી બંકિમ શાહના જણાવ્યા અનુસાર કોરોના દરમિયાન બાળકોમાં માનસિક સ્થિતિ બરાબર રહીને હોવાથી તેમને હું military વધે તે બાબતે ધ્યાનમાં લઇ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખોખરવાડા ગ્રાઉન્ડ ઉપર યોજવામાં આવી હતી આખી ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેક કેપ્ટનની ટ્રોફી આપવામાં આવી હતી ખોખરવાળા ના સરપંચ અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ માજીદ ભાઈ સરપંચ તરફથી દરેક ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા આખી ટુર્નામેન્ટમાં પેલા નંબર સ્ટારઇલેવન કઠલાલ વિજેતા બની હતી જ્યારે બીજા નંબરે ઝાલા ઇલેવન છીપડી આવી હતી આ બંને ટીમોને શ્યામ સ્કૂલના એચ ઓડી satish patil તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આમ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય તે માટે તેમજ તેમની ઇમ્યુનિટી કરવામાં આવ્યું છે જળવાય તે માટે શ્યામ સ્કૂલ તરફથી સુંદર પ્રયાસ કરવામાં આવ્યા હતા પધારેલા મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપી અલ્પાહાર કરાવવામાંઆવ્યો હતો આમ પ્રજાસત્તાક દિને શ્યામ સ્કૂલ દ્વારા અનોખો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો હતો


