રિપોર્ટર.મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
કઠલાલ શેઠ એમ આર હાઈસ્કૂલ ખાતે આવનાર સમયમાં લેવાનાર ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ બાબતે તાલીમ યોજાઈ હતી.આ તાલીમ જિલ્લા શિક્ષણ અધિકારી નડિયાદ ના શિલ્પાબેન પટેલ ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.અને સારી રીતે પરીક્ષા લેવાય તે બાબતે સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.


