Gujarat

કઠલાલ સી.એચ.સી. સેન્ટર ની ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,જિલ્લા પંચાયત સભ્ય ધૂળસિંહ દ્વારા મુલાકાત લેવામાં આવી

કઠલાલ સી.એચ.સી. સેન્ટર ની ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,જિલ્લા પંચાયત સભ્ય ધૂળસિંહ દ્વારા મુલાકાત લેવામાં આવી. કોરોના સાવચેતી ના ભાગ રૂપે સુવિધાઓ અંગે બી.એચ.ઓ.સૌરભ શાહ ,ડોક્ટર ,નર્સ તેમજ સ્ટાફ સાથે વિસ્તૃત ચર્ચા કરી સી.એચ.સી.સેન્ટરની વ્યવસ્થા સંબંધિત જરૂરી જાણકારી મેળવી હતી.
તસ્વીર : મકસુદ કારીગર,ખેડા-કઠલા

FB_IMG_1672128420400.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *