Gujarat

કડકડતી ઠંડીમાં કબુતરોનું તડકા ખાતા નજરે પડે છે.

ઊના – કડકડતી ઠંડીના કારણે લોકો ઘ્રુજી ઉઠતા હોય છે. પરંતુ પશુપક્ષીઓ પણ ઠંડીમાં લાચાર બની જતા હોય તેમ દિવસ દરમ્યાન બસસ્ટેશન પાસે મુખ્ય હાઇવે ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રીક કેબલ ઉપર કડકડતી ઠંડીમાં કબુતરો પોતે ઠંડીથી બચવા માટે  એક સાથે લાઇનમાં બેઠી તડકો ખાઇ રહ્યા હોય તે તસ્વીર સૈવ કોઇ રસ્તા પરથી પસાર થાઇ ત્યારે અચુક નજર તો કરવીજ પડે તેવી તસ્વીર નજરે પડી હતી.

 

-કબુતરોનું-તડકા-ખાતા-નજરે-પડે-છે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *