Gujarat

કેશોદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનમાં હોદેદારોની જ પાંખી હાજરી

 નરેશ રાવલીયા કેશોદ
કેશોદમાં કોંગ્રેસ પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ગેસ પેટ્રોલ ડીઝલ તેલ સહીતમાં મોંઘવારીથી ભાજપ સરકાર ઉઘાડી લુંટ ચલાવી રહીછે ભાજપ સરકાર હાય હાયના નારા સાથે કેશોદના ચાર ચોક વિસ્તારમાં કોંગ્રેસ પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો કેશોદ કોંગ્રેસ સમીતીના હોદેદારો કાર્યકરો આગેવાનો સહીત વિરોધ પ્રદર્શનમાં પાંખી હાજરી જોવા મળી હતી

IMG-20220830-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *