ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિતે ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શનમાં શહેરના કલાકારો ભાગ લેશે.
ગુજરાતના ૧૨૫થી વધારે જેટલા સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે. જેનું *ઉદ્ઘાટન આદરણીય શ્રી હર્ષ સંઘવી – ગૃહ મંત્રી (રાજ્ય), રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત રાજ્યના કારકમલદ્વારા કરવામાં આવશે*.
આ પ્રસંગે અતિથ વિશેષ તરીકે મહેમાન શ્રી જાગૃત પટેલ જાણીતા આર્કિટેક્ટ અમદાવાદ તેમજ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (વિશાલા) ગુજરાત આર્ટ સોસાયટી ના અધ્યક્ષ તેમજ વરિષ્ઠ કલાકાર શ્રી વૃંદાવન સોલંકી , ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી ના સચિવ શ્રી ટી. આર.દેસાઈ ઉપસ્થિત રહેશે
આ પ્રદર્શન તા ૧ થી ૪ ઓગસ્ટ ૨૦૨૨ સુધી સાંજના ૪થી૮ કલાક દરમિયાન કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે.
અમદાવાદ ના વરિષ્ઠ કલાકારો શ્રી અમિત અંબાલાલ શ્રી અમૃત પટેલ ,શ્રી અનંત મહેતા ,શ્રી અપૂર્વ દેસાઈ ,શ્રી અરવિંદ પટેલ ,શ્રી ભાનુ શાહ શ્રી ભરત પંચાલ ,સુશ્રી ભારતી પ્રજાપતિ ,શ્રી સી ડી મિસ્ત્રી ,શ્રી દેવાંગ વ્યાસ ,સુશ્રી એસ્થર ડેવિડ ,શ્રી નટુ મિસ્ત્રી, શ્રી નટુ પરીખ ,શ્રી નવીન ઢગત, સુશ્રી નયનાબેન સોપારકર, શ્રી રતિલાલ કસોંદરિયા ,સુશ્રી શારદા પટેલ ,સુશ્રી શ્વેતા પરીખ ,શ્રી સુરેન્દ્ર પટેલ, શ્રી સુરેશ શેઠ , શ્રી વિનોદ રાવલ તેમજ સમગ્ર ગુજરાત તેમજ ગુજરાત બહારના ગુજરાતી કલાકારો અજય ગોહેલ, પોરબંદર અજયસિંહ સોલંકી, સંતરામપુર, મહિસાગર અજીત પટેલ, આણંદ
અજીત ચૌધરી, તાપી અજીત ભંડેરી, ગીર-સોમનાથ અલકા ચાવડા, બેંગ્લોર અમિત ગામીત, તાપી અમિતાભ મડિયા, અમદાવાદ અરવિંદ એચ. સુથાર, વડોદરા અશોક ખાંટ, કરમસદ, આણંદ અતુલ પડિઆ, વડોદરા
બાબુભાઈ મિસ્ત્રી, મુંબઈ બંસી ખત્રી, અમદાવાદ ભરત પંડ્યા, ભાવનગર ભરત પટેલ, સુરત
ભારવી ત્રિવેદી, અમદાવાદ ભાવેશ પટેલ, સુરત ચંદ્રકાંત પ્રજાપતિ, સુરત દેવજી શ્રીમાળી, સુરેન્દ્રનગર ધર્મેન્દ્ર સહાની, રાજકોટ ધ્વની શાહ, જામનગર
દિનેશ શ્રીમાળી, વ. વિદ્યાનગર, આણંદ દિનુ પટેલ, મહેસાણા
દિપક મહેતા, સુરત ડો.અશોક પટેલ, ભાવનગર ગગજી મોણપરા, જામનગર ગાયત્રી મહેતા, મુંબઈ ગાયત્રી ત્રિવેદી, અમદાવાદ ઘનશ્યામ રાઠોડ, અમદાવાદ ગિરીશ ખત્રી, વડોદરા
હરદેવસિંહ જેઠવા, પોરબંદર
જે.પી. પડાયા, અમરેલી જગદીશ જોષી, ભાવનગર જયદીપ મૈસુરીયા, સુરત જયેન્દ્ર ગોહિલ, સુરત જયેશ ક્યાડા, જૂનાગઢ
જીતેન્દ્ર પટેલ, સુરત જીતુ ઓઘાણી, અમદાવાદ કૈલાશ દેસાઈ, ખેડા કમલેશ ચાવડા, અમદાવાદ કશ્યપ પરીખ, વડોદરા
કૌશિક ગજ્જર, સુરત કિશોર મિસ્ત્રી, ગીર-સોમનાથ કિશોર નરખડીવાલા, બાકરોલ, આણંદ કૃષ્ણ પડિયા, વડોદરા ક્રિષ્ના પોપલીયા, જૂનાગઢ માધુરી સોલેગાંવકર, વડોદરા મહેન્દ્ર પરમાર, રાજકોટ મનહર કાપડિયા, અમદાવાદ મનીષ મોદી, અમદાવાદ મનોજ ચુડાસમા, અમરેલી મૌના પંચાલ, અમદાવાદ મિલન દેસાઈ, અમદાવાદ મોના દલાલ, સુરત
મુકુંદ જેઠવા, વડોદરા નાગજીભાઈ પ્રજાપતિ, અમદાવાદ નંદુભાઈ રાઠવા, છોટાઉદેપુર નટુ ટંડેલ, વલસાડ
નવનીત રાઠોડ, રાજકોટ નીલુ જી. પટેલ, અમદાવાદ નિલેશકુમાર સિધપુરા, પાટણ નિમેશ શાહ, વડોદરા નિરુપમા ટાંક, ભાવનગર પીનલ પંચાલ, વડોદરા પિયુષ ઠક્કર, વડોદરા
પ્રફુલ્લ ગોહેલ, વડોદરા પ્રણય ગોસ્વામી, વડોદરા પ્રિયા પરિયાની, અમદાવાદ રાજેન્દ્રસિંહ ચૌહાણ, જામનગર રાજેન્દ્રસિંહ મહિડા, કેનેડા રાજેશ મૂળીયા, થાનગઢ રમેશ એમ. ગોહિલ, ભાવનગર રોહિત પટેલ, ભરૂચ
રૂપલ બુચ, વડોદરા રૂત્વિજ મિસ્ત્રી, વડોદરા સજ્જાદ કપાસી, રાજકોટ સંવેદના વૈશ્ય, અમદાવાદ શૈલેષ ડાભી, ભાવનગર શૈલેષ પટેલ, વડોદરા
સુનિલ દરજી, વડોદરા સુરેશ રાવલ, રાજકોટ સૂર્યા ગોસ્વામી, સાપુતારા, ડાંગ સ્વાતિ પરીખ, અમદાવાદ ઉદય પંચાલ, વડોદરા
ઉમેશ ક્યાડા, રાજકોટ વૈશાલી ભાવસાર, અમદાવાદ વિનોદ ચૌધરી, તાપી વિપ્તા કાપડિયા, મુંબઈ વિરેશ દેસાઈ, રાજકોટ
વૃંદાવન સોલંકી, અધ્યક્ષ,
અને કલા મહાવિધ્યાલ્યના ના વિદ્યાર્થી ભક્તિ જેઠવા
ધ્રુવિલ બાવડિયા,વનિ મિસ્ત્રી,હર્ષિલ સોની,સંદિપ મસાણી,સેજલ સોલંકી,વંશ પટેલ,વિપુલ દંતાણી,વિવેક અગ્રાવત,યશ ગજ્જર આમ 125 કરાકારો ભાગ લેશે
