ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર યાદવ સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી જુગારના કેસો કરવા ખાસ પ્રોહી -જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી. હિમકર સિંહ સાહેબ, નાઓએ આ પ્રોહી-જુગાર ડ્રાઇવ દરમ્યાન અમરેલી જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમો, ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુસના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સા. તથા કે.સી.રાઠવા સર્કલ પોલીસ ઇન્સપેકટર સાહેબના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. શ્રી જે.પી.ગઢવી સા.ની રાહબરી નીચે ખાંભા પો.સ્ટે.ની ટીમ દ્વારા ચોક્ક્સ હકિકત મેળવી ખાંભા પો.સ્ટે. વિસ્તારમાંથી જુના માલકનેશ ગામે મફતપરા વિસ્તારમાં ખોડીયાર માતાના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા અગીયાર ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહીત્ય સહીત કુલ કિ.રૂ.૧૬૨૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી તેમના વિરુધ્ધ જુગારધારા કલમ -૧૨ હેઠળ કાર્યવાહી કરેલ છે,
*પકડાયેલ આરોપી*
(૧) ગોબરભાઇ ઉંકાભાઇ શિયાળ ઉવ.૫૭ ધંધો ખેતી રહે.જુનામાલકનેશ તા.ખાભા જી.અમરેલી
(૨) ડોસલભાઇ ઓધડભાઇ ખુમાણ ઉ.વ.૬૦ ધંધો,ખેતી રહે..જુના માલકનેશ તા.ખાંભા જી.અમરેલી
(3) શામજીભાઇ ભીખાભાઇ જાદવ ઉ.વ.૫૦ ધંધો,ખેતી રહે.જુના માલકનેશ તા.ખાંભા જી.અમરેલી
(૪) મનુભાઇ ખીમાભાઇ જાદવ ઉ.વ.૪૭ ધંધો,ખેતી રહે.જુના માલકનેશ તા.ખાંભા જી.અમરેલી
(૫) કાળુભાઇ ઉન્નડભાઇ ખુમાણ ઉ.વ.૫૦ ધંધો.ખેતી રહે.જુના માલકનેશ તા.ખાંભા જી.અમરેલી
(૬) ડાયાભાઇ રામભાઇ જાદવ ઉવ.૪૫ ધધો.ખેતી રહે.જુનામાલકનેશ નદીકાંઠા વિસ્તાર તા.ખાંભા જી.અમરેલી
(૭) બચુભાઇ ભીખાભાઇ જાદવ ઉવ.૬૦ ધંધો મજુરી રહે.જુનામાલકનેશ,મફતપરા પ્લોટ વિસ્તાર તા.ખાંભા જી.અમરેલી
(૮) રાણીગભાઇ ઉન્નડભાઇ ખુમાણ ઉ.વ.૪૦ ધંધો.ખેતી જુનામાલકનેશ,મફતપરા પ્લોટ વિસ્તાર તા.ખાંભા જી.અમરેલી
(૯) ભીમભાઇ ઓધડભાઇ ખુમાણ ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.જુના માલકનેશ તા.ખાંભા જી.અમરેલી
(૧૦) રાજુભાઇ બાબુભાઇ મકવાણા ઉ.વ.૨૯ ધંધો.ખેતી રહે.નવા માલકનેશ તા.ખાંભા જી.અમરેલી
(૧૧) કેશુભાઇ નાનજીભાઇ બારૈયા ઉ.વ.૫૦ ધંધો.ખેતી રહે.નવામાલકનેશ તા.ખાંભા જી.અમરેલી
*પકડાયેલ મુદામાલ*
રોકડ રકમ રૂ.૧૬૨૮૦/- તથા ગંજીપતાના પાના નંગન્ધર કિ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૬૨૮૦/- મુદામાલ
આ કામગીરીમાં ખાણા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. જે.પી.ગઢવી સા. ની સુસના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ સુરેશભાઇ ટી મેર તથા હેડ કૉન્સ રવિભાઇ એસ મોડાસીયા તથા પો.કોન્સ મનિષસિંહ ચી ઝાલા જોડાયા હતા…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


