Gujarat

ગર્ભવતીમાતાનેહોસ્પિટલપહોંચાડવાથીમાંડીનેનવજાતશિશુનેઘરપહોંચાડવાસુધીનીયોજનાઓસરકારેઅમલમાંમૂકીછે :શ્રીરમેશભાઈમૂંગરા

જામનગરજિલ્લાનાકાલાવડતાલુકાખાતેનગરપાલિકાકક્ષાનાવંદેગુજરાતકાર્યક્રમનીજિલ્લાભાજપપ્રમુખશ્રીરમેશભાઈમૂંગરાનાઅધ્યક્ષસ્થાનેઉજવણીકરવામાંઆવીહતી. શાળાનીવિધ્યાર્થીનીઓએવંદેગુજરાતરથનુંકુમકુમતિલકકરીસ્વાગતકર્યુંહતું. આકાર્યક્રમમાંરૂ.૪કરોડ૭૦લાખનાવિકાસકાર્યોનુંલોકાર્પણઅનેખાતમુહૂર્તતેમજલાભાર્થીઓનેલાભોપ્રદાનકરવામાંઆવ્યાહતા. અનેબહોળીસંખ્યામાંઉપસ્થિતલોકોએસરકારના૨૦વર્ષનાવિકાસનીસિદ્ધિઓઅંગેજાણકારીમેળવીહતી.

આકાર્યક્રમમાંજિલ્લાભાજપપ્રમુખશ્રીરમેશભાઈમૂંગરાએજણાવ્યુંહતુંકેગુજરાતમાંઅનેકવિકાસકાર્યોથઈરહ્યાછેજેનીનોંધસમગ્રવિશ્વએલીધીછે. જામનગરમાંનિર્માણપામનારડબલ્યુ. એચ..નાટ્રેડિશનમેડીસીનસેન્ટરવિશ્વનુંપ્રથમપરંપરાગતદવાઓનારિસર્ચમાટેનુંસેન્ટરછે. વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનામાર્ગદર્શનહેઠળ૨૦વર્ષદરમિયાનગુજરાતસરકારેહાંસલકરેલાલોકોના૨૦વર્ષનાવિશ્વાસથીઅવિરતવિકાસનાકાર્યોથઈરહ્યા છે. ગર્ભવતી માતાને હોસ્પિટલ પહોંચાડવાથી માંડીને નવજાત શિશુને ઘર પહોંચાડવા સુધીની યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વંદે ગુજરાત કાર્યક્રમ હેઠળ લોકોને લાભો પ્રદાન કરવામાં આવી રહ્યા છે.

કાલાવડ નગરપાલિકા ખાતે યોજાયેલા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં કરોડ ૯૩ લાખના સીસી રોડ તથા પેવર બ્લોકના રોડના કામો, શીતળા કોલોની વિસ્તારમાં .૨૮લાખના ખર્ચે આંગણવાડીનું ખાતમુહૂર્ત તેમજ ૬૬.૬૬ લાખના ખર્ચે બનેલ કુલ ૩૩ જેટલા સીસી રોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વ્હાલી દીકરી યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, એન.યુ.એલ. એમ. યોજના અંતર્ગત એસ.પી.આઈ. વ્યક્તિગત લોન, શહેરી ફેરિયાઓને સર્ટિફિકેટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર તથા કીટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ શાળામાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે ઉતીર્ણ થનાર વિધ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઇ ડાંગરિયા, નગરપાલિકા પ્રમુખ શ્રી અજમલભાઈ ગઢવી, મહામંત્રી શ્રી મહેશભાઈ સાવલિયા, મામલતદારશ્રી બી. એમ. રેવર, શ્રી વિનુભાઈ, શ્રી ડૉ. વિનુભાઈ ભંડેરી, કાલાવડ એપીએમસીના ચેરમેન શ્રી યુવરાજસિંહ જાડેજા, શ્રી કશ્યપભાઈ, શ્રી એલ. પી. સિંઘ, શ્રી વિમલભાઈ, શિક્ષકગણ, વિધ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *