Gujarat

ગીરગઢડાના હરમડીયા ગામે ધંધુકામાં યુવાનના હત્યારાને ફાંસી આપવા માંગ સાથે ગામ સજ્જડ બંધ કરાય..

 

ઊના –ધંધુકામાં નિર્દોષ સામાજિક ક્ષેત્રે કાર્યરત યુવાન કિશનભાઈ ભરવાડની નિર્મમ હત્યાના વિરોધમાં અને આ વિધર્મી હત્યારા ઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામે સર્વે સમાજે બંધ પાળી વિરોધ વ્યક્ત કરી ગામના દરેક સમાજના યુવાનો સહીત મોટી સંખ્યામાં લોકોએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો..

 

-હત્યારાને-ફાંસી-આપવા-માંગ-સાથે-ગામ-સજ્જડ-બંધ-કરાય-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *